કપડવંજ ટાઉન પોલીસ દ્વારા સોરણા અને રામપુરા ગામો ની વિજીટ કરવામાં આવી..

Uncategorized
કપડવંજ ટાઉન પોલીસ દ્વારા સોરણા અને રામપુરા ગામો ની વિજીટ કરવામાં આવી..


Subscribe and share our channel

કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના સોરણા તથા રામપુરા ગામોની વિઝીટ કરવામાં આવી તેમજ ગામ નાં આગેવાનો સાથે કાયદો અને વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી

અલ્તાફ શેખ કપડવંજ
9725815918